🔴🔴રાષ્ટ્રીય ધ્વજ🔴🔴
⭕️રાષ્ટ્ર ધ્વજ માં ત્રણ રંગો છે જેમાં સફેદ, કેસરી, લીલા રંગ નો સમાવેશ થાય છે. જેથી તેને ત્રિરંગો પણ કહેવાય છે.
સફેદ રંગ - શાંતિ નુ પ્રતીક
કેસરી રંગ - શક્તિ નુ પ્રતીક
લીલો રંગ - સમૃદ્ધિ પ્રતીક છે.
⭕️ત્રિરંગા ને વચ્ચે સફેદ રંગ માં 24 આરા ધરાવતું અશોક ચક્ર આવેલ છે જે 24 કલાક છૂચવે છે.
⭕️રાષ્ટ્ર ધ્વજ ની લંબાઈ પહોળાઈ 3:2 હોય છે.
⭕️વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ ની ડીઝાઈન સૌપ્રથમ મેડમ ભીખાજી કામાં દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
⭕️આ રાષ્ટ્રીય ધ્વજ તેઓ એ સૌપ્રથમ જર્મની નાં સ્ટુઅર્ટ ગાર્ડ શહેર માં ફરકાવ્યો હતો.
⭕️ભારત માં સૌપ્રથમ 31 ડિસેમ્બર 1929. ના રોજ રાવી નદી નાં કિનારે જવાહર લાલ નહેરુ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો.
⭕️સ્વતંત્રતા પછી રચવામાં આવેલ ઝંડા સમિતિ ના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા.
⭕️આધુનિક રાષ્ટ્રીય ધ્વજ ની ડીઝાઈન પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
⭕️ભારત સરકાર દ્વારા ધ્વજ નુ સન્માન જાળવવા માટે ' ધ્વજ સહિતા 2002' બનાવવા માં આવી છે.
⭕️સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ અનુચ્છેદ 19(1)(a) મુજબ ધ્વજ ફરકાવવા એ દેશ ના નાગરિકો નો મુળભૂત અધિકાર છે.
No comments:
Post a Comment