📚સાહિત્યકાર / સાહિત્ય સ્વરૂપ 📚
🖊નરસિંહ મહેતા
📝પ્રભાતિયા (પદ)
🖌પ્રેમાનંદ
📝આખ્યાન
🖌શામળ
📝પદ્યવાર્તા
🖋દયારામ
📝ગરબી
🖍વલ્લભ મેવાડો
📝ગરબા
🖌ભોજા ભગત
📝ચાબખા
🖊બળવંતરાય ઠાકોર
📝સોનેટ
🖊અખો
📝છપ્પા
🖌ધીરો
📝કાફી
🖋કાકાસાહેબ કાલેલકર
📝નિબંધ
🖍ગુણવંત આચાર્ય
📝દરિયાઈ સાહસકથા
🖌ગિજુભાઈ બધેકા
📝બાળસાહિત્ય
🖋કવિ ન્હાનાલાલ
📝ઊર્મિકાવ્ય
🖋મહાદેવભાઈ દેસાઈ
📝ડાયરી લેખન
🖋કનૈયાલાલ મુનશી
📝ઐતિહાસિક નવલકથા
🖍જીણાભાઇ દેસાઈ
📝હાઈકુ
🖌પન્નાલાલ પટેલ
📝જાનપદી નવલકથા
🖋મીરાંબાઈ
📝પદ
🖊કવિ બોટાદકર
📝રાસ
🖌અમૃત ઘાયલ
📝ગઝલ
🖊ગૌરીશંકર જોષી
📝નવલિકા
🖌રાજેન્દ્ર શાહ
📝ગીત
🖋પીંગળશી ગઢવી
📝લોકવાર્તા
🖌કવિ કાન્ત
📝ખંડકાવ્ય
...સૌરભ...
No comments:
Post a Comment