🌴ઓલિમ્પિક 🌴
🔹ઓલિમ્પિક ની શરૂઆત ઈ. સ. પૂર્વે પ્રાચીન ગ્રીસ માં ઓલમપિયા નામના શહેરમાં થઇ હતી.
🔹આધુનિક ઓલિમ્પિક ની શરૂઆત ફ્રાન્સ ના બેરોન પેયરેડી પ્રયાસો થી 1896 માં ગ્રીસ નો રાજધાની એથેન્સ થી થઇ.
🔹Ioc (ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી) ની સ્થાપના કરવામાં આવી. જેનું વડુમથક સ્વિઝરલેન્ડ ના લોસને ખાતે આવલુ છે.
🔹IOA ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેનની સ્થાપના 1924 માં કરવામાં આવી હતી જેના પ્રથમ અધ્યક્ષ જે. જે. તાતા હતા.
🔹મુદ્રા લેખ 🔹
▪️વધુ ઝડપ , વધુ ઊંચો , વધુ તાકાત થી
✔️જેની રચના 1887 માં કરવામાં આવી હતી. જેનો સ્વીકાર 1920 માં કરવામાં આવ્યો.
🔹ધ્વજ 🔹
▪️ધ્વજ સિલ્ક નો બનેલો હોય છે જેમાં પાંચ સર્કલ પાંચ ખંડો નું પ્રતિનિધિત્વ કરે છે.
✔️ભૂરું સર્કલ યુરોપ
✔️લીલું સર્કલ ઓસ્ટ્રેલિયા
✔️પીળું સર્કલ એશિયા
✔️કાળું સર્કલ આફ્રિકા
✔️લાલ સર્કલ અમેરિકા
જેનો સ્વીકાર 1920 માં કરવામાં આવ્યો.
🔹મશાલ 🔹
✔️ઓલિમ્પિક માં મસાલ પ્રજ્વલિત કરવાની શરૂઆત 1920 થી થઇ. આધુનિક મશાલ પ્રજ્વલિત કરવાની શરૂઆત 1936 માં બર્લિન ઓલિમ્પિક થી શરૂ કરવામાં આવી.
✔️ઉદઘાટન સમારોહ માં હમેશા ગ્રીસ ની ટીમ સૌથી આગળ હોય છે. અને છેલ્લે આયોજન કરનાર દેશ નું ટીમ હોય છે. બાકી ની ટીમો આલ્ફા બેટિક ક્રમ અનુસાર હોય છે.
🔺🔺🔺🔺Records🔺🔺🔺🔺
🔹સૌથી વધુ મેડલ જીતનાર
✔️ ફેલ્પ્સ
🔹સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય
✔️સુશીલ કુમાર
🔹ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા
✔️મેરી કોમ
🔹ભારત તરફ થી સૌપ્રથમ વાર ઓલિમ્પિક માં ભાગ લેનાર
✔️નોમન પીજોર્ડ 1900 પેરિસ ઓલિમ્પિક
🔹વ્યક્તિ ગત સ્પર્ધામાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ
✔️અભિનવ બિન્દ્રા 2008 બેઇજિંગ ઓલમ્પિકસમાં
No comments:
Post a Comment