Monday, 11 January 2021

જાણવું જેવું

[28/5/2020, 7:51 PM] sourabh patel: *♦️Daily Current Affairs♦️*

*Date : 28 May 2020*

*🔲 કેન્દ્ર સરકારે MSME માટે તાજેતરમાં ECLGS યોજનાને મંજૂરી આપી.આ ECLGSનું  પૂરું નામ જણાવો.*
✓ Emergency Credit Line Guarantee Scheme

*🔲 ગુજરાતનાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 50 વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ દેખાયા છે ?*
✓ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

*🔲 તાજેતરમાં કોના દ્વારા કોલિંગ એપ્લિકેશન 'Catch Up' લોન્ચ કરવામાં આવી?*
✓  ફેસબુક

*🔲 તાજેતરમાં પ્રેમ કે. નાયરની કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી?*
✓ નાઈઝર (રાજધાની : નિયામી)

*🔲 તાજેતરમાં સેના કમાન્ડરોના સંમેલનનો પ્રારંભ કયાં કરવામાં આવ્યો?*
✓ નવી દિલ્હી (વર્ષમાં 2 વખત આયોજન કરવામાં આવે છે)

*🔲 તાજેતરમાં ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ (TRIFED) 'વન ધન સામાજિક દુરી જાગરૂકતા અભિયાન' શરૂ કરવા કોની સાથે ભાગીદારી કરી?*
✓  યુનિસેફ(મુખ્યાલય: ન્યુયોર્ક)

*🔲 તાજેતરમાં કઈ રાજય સરકાર દ્વારા શાહી લીચી અને કેરીની લોજિસ્ટીક અને ડોર સ્ટેપ ડિલિવરી માટે ભારતીય ડાક (Indian Post) સાથે કરાર કરવામાં આવ્યો?*
✓ બિહાર

*🔲 તાજેતરમાં IMF દ્વારા કયા દેશને Covid-19 થી લડવા માટે 700 મિલિયન ડોલરની લોન આપવાની જાહેરાત કરવામાં આવી?*
 ✓ મ્યાનમાર

🔲 *તાજેતરમાં ચીને પોતાના પ્રથમ માનવરહિત ડ્રોન હેલિકોપ્ટરનું પરિક્ષણ કર્યું તેનું નામ જણાવો ?*
✓ AR 500C

🔲 *તાજેતરમાં કોના દ્વારા ઉત્તરાખંડ રાજ્યમાં 'ચંબા સુરંગ' નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું?*
✓ નીતિન ગડકરી 

🔲 *તાજેતરમાં કયા અભિનેતા દ્વારા પોતાની ગૃપિંગ અને પર્સનલ બ્રાન્ડ 'FRSH' લોન્ચ કરવામાં આવી?*
✓ સલમાન ખાન

*🔲 તાજેતરમાં શ્યામલા ભવેનું નિધન થયુ, તેઓ શેની સાથે સંકળાયેલા હતા?*
✓ શાસ્ત્રીય સંગીત
[28/5/2020, 8:24 PM] sourabh patel: 🙏🏻ગૌતમ બુદ્ધના જીવનની ઘટનાઓ🙏🏻

(1) ગૃહત્યાગની ઘટના - મહાભિનિષ્ક્રમણ

(2) જ્ઞાન પ્રાપ્ત થવાની ઘટના - સંબોધિ

(3) ઉપદેશ આપવાની ઘટના - ધર્મચક્રપ્રવર્તન

(4) અવસાન - મહાપરિનિર્વાણ

No comments:

Post a Comment