Saturday, 9 January 2021

જાણવા જેવું

Date : 27 May 2020

*🔰 તાજેતરમાં મોહાલી ખાતે નિધન પામેલ ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ માન હોકી ખેલાડીનું નામ જણાવો?*
✓ બલબીર સિંઘ

*🔰 કોવિડ-19 સામે લડવા શરુ કરવામાં આવેલી વૈશ્વિક પહેલોમાં ભારતના ક્યાં રાજ્ય દ્વારા શરુ કરવામાં આવેલી 'KHUDOL' પહેલનો UN દ્વારા ટોપ-10માં સમાવેશ કરવામાં આવ્યો?*
✓ મણિપુર

*🔰 તાજેતરમાં ક્યાં રાજ્ય રમતગમત(સ્પોર્ટ્સ)ને ઉદ્યોગનો દરજ્જો આપ્યો?*
✓ મિઝોરમ

*🔰તાજેતરમાં ભારતીય સેનાના કયા અધિકારને પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ-2019 માટે નામાંકિત કરવામાં આવ્યા છે ?*
✓ મેજર સુમન ગવાની 

*🔰 કયા મૂળ ભારતીય શોધકને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં તેમજ કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસમાં વૃદ્ધિ અન્વયે પ્રતિષ્ઠિત “ઈન્વેન્ટર ઓફ યર’ પુરસ્કાર આપવામાં આવ્યો છે ?*
✓ રાજીવ જોશી

*🔰 તાજેતરમાં કઈ સંસ્થાઓ દ્વારા કોરોના વાયરસના ઝડપી પરીક્ષણ માટે RT-LAMP પદ્ધતિનો (તકનીકનો) વિકાસ કરવામાં આવ્યો છે ?*
✓ CSIR-IIM અને રિલાયન્સ

*🔰 તાજેતરમાં નાસા દ્વારા WFIRST (Wide Field Infrared survey Telescope) હબલ ટેલિસ્કોપનું નામ બદલીને શું રાખવામાં આવ્યું?*
✓ માઈકલ કોલિન્સ

*🔰  તાજેતરમાં DRDO દ્વારા A1 આધારિત એક અટૅડન્સ એપ્લિકેશન બનાવવામાં આવી તેનું નામ જણાવો.*
✓ AINA (AI e Nabled Attendence)

No comments:

Post a Comment