જન્મ 20 નવેમ્બર 1889
તેમણે શોધ્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે.
અમેરિકી ખગોળવિદ એડવિન પોવેલ હબલ 1889 થી 1953 ની મુખ્ય સુધી એ હતી કે તેમણે શોધી કાઢ્યું હતું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે અને યુનિવર્સિટી ઓફ શિકાગો માંથી ગણિત-વિજ્ઞાનની ખગોળવિદ્યા ની પદવી મેળવી હતી .અને એ બતાવી આપ્યું હતું કે આકાશ ગંગાનું પૃથ્વીથી જેટલું અંતર વધુ એટલી હદે ઝડપથી પૃથ્વીથી દૂર સરકી રહી છે. આ બાબતે એ હકીકત પ્રતિપાદિત કરી હતી કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે અને એ રીતે બિગ બેંગ થિયરીને પણ સમર્થન મળતું થયું .ધારાશાસ્ત્રી અને શિક્ષક તરીકે કારકિર્દી ઘડયા બાદ યુનિવર્સિટીમાં ખગોળવિદ્યા ના વિષયમાં પી.એચ.ડી અભ્યાસનો આરંભ કર્યો હતો .દરમિયાન જ પ્રથમ વિશ્વ યુદ્ધ ૧૯૭૬ થી ૧૯૧૮ છેડાઇ જતાં હબલ લશ્કરમાં જોડાયા હતા અને મેનેજરના પદ સુધી પહોંચી ગયા હતા.
યુદ્ધ બાદ હબલ કેલિફોર્નિયા ખાતે માઉન્ટ વિલ્સન વેધશાળામાં જોડાયા હતા. આ વેધશાળા તે સમયે વિશ્વનુ સૌથી મોટું ટેલિસ્કોપ ધરાવતું હતું .1920 સુધી આપણા વિજ્ઞાનીઓ આપણી આકાશગંગા વિશે જ જાણતા હતા .તેની બહાર શું છે તે વિશે કોઈ જાણકારી નહોતી કેટલાક તો જોવા મળતી નિહાળી ને બીજી એક આકાશ ગંગા માની લેતા હતા .ડબલ પૃથ્વીથી એ નિહારિકાઓ નો અંતર માપી ને શોધી કાઢ્યું હતું કે જોવા મળતી નિહારિકાઓ વાસ્તવમાં આકાશગંગા જ છે અને તેમનું વર્ગીકરણ કર્યું હતું.
No comments:
Post a Comment