Sunday, 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨૦/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તા.20-6-24


યુએઈએમાં સેટલ થવાનું 
વધી રહેલું ચલણ ગયા વર્ષે
 5100 ભારતીયો એ દેશ છોડ્યો હતો.

આ વર્ષે 4,300 ભારતીય 
કરોડપતિ દેશ છોડશે

વિમેન્સ ક્રિકેટની એક જ વન-ડેમાં 
ચાર સદીનો રેકોર્ડ સર્જાયો

મોદી સરકાર 3.0 ની કેબિનેટમાં 
મહત્વના નિર્ણયો
ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત 
14 પાકોના ટેકાના ભાવ વધારો 


પરીક્ષાનું પેપર લીક થઈ ગયું 
હોવાનું કન્ફર્મ થતા નિર્ણય 
 કોલેજના અધ્યાપકો માટે 
લેવાતી યુજીસી નીટ પરીક્ષા પહેલીવાર રદ 

30 સેકન્ડમાં જ પ્રવાસી 
સામાન ડ્રોપ કરી બોર્ડિંગ 
પાસ મેળવી શકશે 
દેશમાં સૌપ્રથમ સેલ્ફ ડ્રોપ 
બેગેજ મશીન સિસ્ટમ
 દિલ્હી એરપોર્ટ પર શરૂ

માધ્યમિક અને ઉચ્ચતરમાં 
TAT પાસ 7,500 શિક્ષકોની 
કાયમી ભરતી કરાશે

રિક્ષા માટે છ-- વેન માટે 8 થી 14 ની
 સંખ્યા નક્કી કરાઈ 
સરકારી અંતે પરમેન્ટ માટે 
મુદત આપી સ્કૂલ વર્ધી
 વાહનોને હડતાલ સમેટાઈ 

રાજ્યકક્ષાનો કાર્યક્રમ 
નડાબેટમાં
ગુજરાતમાં 21મી એ યોગ દિનની 
ઉજવણી કરાશે 

 વાયુ પ્રદૂષણનો ભોગ 2021 માં 81 લાખ 
લોકોના મૃત્યુ
હાઈ બ્લડ પ્રેસર આહાર અને 
તમાકુ જેવા કારકો પણ મૃત્યુના
 કારણ બની રહ્યા છે.

આગની જ્વાળા પુસ્તકો બાળી શકે 
એ જ્ઞાન ના મિટાવી શકે -- મોદી 
વડાપ્રધાન મોદી દ્વારા 
નાલંદા યુનિવર્સિટીના 
નવા સંકુલનું ઉદઘાટન બિહારમાં
 રાજગીર ખાતે પ્રાચીન નાલંદા ધરોહરનું પણ કર્યું નિરીક્ષણ 



No comments:

Post a Comment