તારીખ 6-7- 2024
યુકેમાં 400 પાર
લેબર પાર્ટીને 412 જ્યારે
કન્ઝવૅટીવ પાર્ટીને 120 બેઠક,
કીર સ્ટામૅર 58માં વડાપ્રધાન
બ્રિટનમાં સુનકની કારમી
હાર લેબર પાર્ટીની જીત
બ્રિટની ચૂંટણીમાં 26 મૂળ
ભારતીય બ્રિટીશરોની જીત
રાજ્યમાં પ્રથમવાર ધોરણ
10- 12 ની બોર્ડની પરીક્ષા
ફેબ્રુઆરી માસના અંતમાં શરૂ થશે
શિક્ષણ બોર્ડ દ્વારા
શૈક્ષણિક કેલેન્ડર જાહેર
237 દિવસ શિક્ષણ કાર્ય કરાવાશે.
દુનિયામાં જો ભોજનનો
બગાડ અડધો અટકે તો પણ
15 કરોડ લોકોનું પેટ ભરાય
ભોજનનો બગાડ 50 ટકા
ઘટે તો કૃષિ ક્ષેત્ર દ્વારા થતું
ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 4% ઘટી શકે
ક્રિકેટ વિશ્વ કપ વિજય સરઘસ
પછી જૂતાં ,ચપ્પલ અને ખાલી
બોટલથી સાત ગાડી ભરાઈ
ગુરુવારે રાત્રે 11:30 કલાકે શરૂ
થયેલું સ્વચ્છતા અભિયાન
શુક્રવાર સવાર સુધી ચાલ્યું
એક વર્ષ અગાઉ બે રૂપિયાનો
વધારો કરાયો હતો ગુજરાત
ગેસ કંપનીએ સીએનજીના
ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો
પ્રિમોન્સુંન કામગીરીના નગરપાલિકાના
દાવા પોકળ સાબિત થયા
પાલનપુરને સ્વચ્છ રાખવાની
વાતો કરતી પાલિકા કચેરી
આગળ જ ગંદકી
પાલનપુરમાં નગરપાલિકાએ
નાળું સાફ કરવાના બદલે
ગટરના પથ્થરો તોડ્યા
પાલનપુર જિલ્લા પંચાયતનું
ખખડધજ બિલ્ડીંગ નવું
બનાવવાના બદલે કર્મચારીઓને
સચેત રહેવા તાકીદ
નીટ --યુજી ફરીથી લેવાશે તો
લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓને
નુકસાન થશે-- કેન્દ્ર
2019 ની ચૂંટણીમાં 15
સાંસદો ચૂંટાયા હતા બ્રિટનમાં
ભારતીય મૂળના 26 સાંસદો ચૂંટાયા
રાજકોટ નજીક પીપળીયામાં
ધોરણ 1 થી 10 ની અંગ્રેજી
માધ્યમની નકલી સ્કૂલ પકડાઈ
કોઈપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર સ્કૂલ ચલાવતા તિવારી દંપતિને કુવાડવા પોલીસ મથકે લઈ જવાયું શિક્ષણ જગતમાં ખળભળાટ
બિહારમાં 17 દિવસમાં 12 પુલ
તૂટતા 15 એન્જિનિયરો સસ્પેન્ડ
પૂલો તૂટવામાં કોન્ટ્રાક્ટરો
અને અધિકારીઓની સંડોવણી
--બિહાર સરકાર
કેટલાક પૂલોને નવેસરથી
તૈયાર કરવાનો બિહાર
સરકારનો આદેશ એન્જિનિયરોએ
સમયાંતરે
પુલોની સમીક્ષા ન કરી
No comments:
Post a Comment