તા.21-6-24
બિહારમાં સાત આરોપીઓની
કબૂલાત
નીટ નું પેપર એક દિવસ પહેલા
જ મળી ગયું હતું
ભારતના 90 હજ યાત્રાળુઓ
મોતને ભેટ્યા
હજયાત્રામાં ભીષણ ગરમી
એ ૧૦૦૦થી વધુનો ભોગ
લીધો ઇજિપ્તના સૌથી
વધુ 323 લોકો મૃત્યુ પામ્યા
ગયા વખતે મૃત્યુ ફક્ત ૨૦૦થી વધુનો હતો
શાળા ,કોલેજ, આઈ.ટી.આઈ ,
જેલ ,પોલીસ અને આરોગ્ય જેવા
વિભાગોની ભાગીદારી ગુજરાતમાં
આજે નડાબેટ સહિત
312 સ્થળોએ 1.25 કરોડ
લોકો યોગ કરશે
ગરમીનું તાંડવ દિલ્હીમાં ગરમીને
લગતી બીમારીને કારણે
છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ
દિલ્હીમાં એક જ દિવસમાં
142 ના અગ્નિસંસ્કાર
જીવડા ગમે ત્યાંથી આવે
તેવું ખુલ્લી જગ્યામાં રસોડું
સંભારમાંથી ઉંદરનું મૃત બચ્ચું
નીકળ્યું નિકોલની દેવી ઢોસા રેસ્ટોરન્ટ સીલ
કાયદો બંધારણને ત્રણ કલમોનો
ભંગ કરતો હોવાનું હાઇકોર્ટનું અવલોકન
પટણા હાઇકોર્ટે બિહારમાં 65 ટકા
અનામતને ઘેર બંધારણીય ગણાવ્યું
નવા GST રજીસ્ટ્રેશન માટે
બાયોમેટ્રિક સિસ્ટમ સમગ્ર
દેશમાં લાગુ ગણાશે
બોગસ બીલીંગ ના કેસ
અટકાવવા દક્ષિણ ગુજરાતમાં
પાયલોટ પ્રોજેક્ટ હતો
વેપારી ની ફિંગર પ્રિન્ટ લીધા
બાદ સ્થળ તપાસ કરીને જ નવો
નંબર આપવાનો નિયમ
સને 2023-24 માં ગુજરાતીઓએ
રૂપિયા 53.590 કરોડની
હોમ લોન લીધી
ગુજરાતમાંથી હોમ લોન
લેનારાઓની સંખ્યામાં
એક જ વર્ષો 62% નો વધારો
મક્કામાં ગરમીથી 550 થી
વધુ હજ યાત્રીના મોત થયા હતા
ગુજરાતમાંથી મક્કા ગયેલા
63 કોના ભારે ગરમીના કારણે મોત
અમદાવાદ વડોદરા,
બનાસકાંઠા, છોટાઉદેપુર
વલસાડ થી હજ યાત્રાએ ગયા હતા
No comments:
Post a Comment