Sunday, 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨૨/૬/૨૪

આજના મુખ્ય સમાચાર 
તા.૨૨/૬/૨૪

પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક
 દરમિયાન 2036 ની યજમાની
 માટે ભારત મજબૂત લોબિંગ કરશે 

2026 ના ઓલિમ્પિકની યજમાનનો 
થનગનાટ 
ભારત યોગ કબડ્ડી અને
 લોકોને પણ જમાવવાનો પ્રયાસ કરશે 


હીટ વેવથી હાહાકાર મેક્સિકોમાં
 125 સાઉદીમાં દરમિયાન 1,000 
થી વધુ એ જીવ ગુમાવ્યો 
ગરમીનો 2000 વર્ષ નો રેકોર્ડ તુંટ્યો એશિયા, અમેરિકા ,આફ્રિકા અગનભઠ્ઠી 

કાશ્મીરથી કન્યાકુમારી સુધી 
સમગ્ર દેશ યોગમય ઉજવણીમાં 
હજારો લોકો જોડાયા 

અમદાવાદમાં આજથી રોંગ 
સાઈડમાં વાહન ચલાવ્યું તો 
ધરપકડ થઈ શકે છે.

સ્કૂલ બસોમાં પણ ખામી જોવા મળી 
છેલ્લા બે દિવસમાં ૩૭૨૦૦ 
સામે કેસ કરીને એક લાખ 
બે હજાર દંડ ફટકાર્યો 

સીએમ ભુપેન્દ્ર પટેલની 
અધ્યક્ષતામાં નડાબેટ ખાતે
 10 મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો 
બનાસકાંઠાની ભારત પાકિસ્તાન સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 

યોગ એક વિદ્યા નહીં વિજ્ઞાન પણ છે
 મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ 
દિવસે શ્રીનગરમાં હજારોલોકો
 સાથે યોગ કર્યા 
આ વર્ષે યોગની થીમ 
યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે. 

પટના જ નહીં ઝારખંડના
 રાંચી સુધી NEET નું પેપર
 લીક થયું હતું UGC - NET નું
 પ્રશ્નપત્ર telegram પર 
લીક થયું હતું પાંચ હજાર માં વેચાતું હતું.

ભારતના વીઝા લેવામાં 
પણ ચીનના લોકોને પરસેવો છૂટ્યો 
2019 માં બે લાખ 
સામે 2024 માં ભારતે 
માત્ર 2000 ચીની 
નાગરિકોને જ વીઝા આપ્યા

સરકાર દ્વારા ધોરણ 
નવ થી ધોરણ 12 માં 
કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત 
છતાં 8000 જગ્યા ખાલી રહેશે 

કુટુંબનો મહિનાનો રેસનીગ 
ખર્ચ 12 લાખ રૂપિયા 
રાજસ્થાનમાં 185 સભ્યોનું 
કુટુંબ છ પેઢી એક સાથે 
એક ઘરમાં રહે છે 
કુટુંબ પાસે 700 વિઘા
 જમીન 12 કાર 80 ટુવીલર 
અને 11 ટ્રેક્ટર દર વર્ષે 
10 બાળકોનો જન્મ

જરાક માટે રહી ગયા 
 કેજરીવાલને ફટકો દિલ્હી 
 હાઇકોર્ટનો જામીન પર સ્ટે 


No comments:

Post a Comment