Sunday, 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨/૭/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તારીખ 2-7- 2024
ગગનયાનમાં કદાચ એક જ 
અવકાશયાત્રીને તક મળશે 
ઈસરોએ ભાવિ સમાનવ યાત્રાની
 તૈયારી શરૂ કરી દીધી --એસ સોમનાથ
ભારત 2025 સુધીમાં પોતાનો
 અંતરિક્ષયાત્રી આંતરરાષ્ટ્રીય મથકે મોકલશે 

નવું સૂર્ય રોકેટ સૌથી તોતિંગ ,
સૌથી આધુનિક, 32 ટન વજનની
 ક્ષમતાનું હશે --ભાવિ અંતરિક્ષ 
સંશોધન કાર્યક્રમોમાં પણ ઉપયોગી બનશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 
કાયદાઓના વખાણ કર્યા 
નવા કાયદાઓથી દેશમાં ગુનો
 ઘટશે ફરિયાદ થયાના ત્રણ વર્ષમાં ન્યાય થશે

સાઉથ આફ્રિકા 373 રનમાં ઓલ આઉટ
 મહિલા ક્રિકેટ ભારતે સાઉથ આફ્રિકાને 
10 વિકેટ વિકેટથી પરાજય આપ્યો.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ 
માટે યલો એલર્ટ જાહેર કરાયું
 જિલ્લાના ચાર તાલુકા કોરાધાકોર 
બનાસકાંઠામાં બે દિવસ ભારે અતિ ભારે વરસાદ

નીટની પરીક્ષા માટે 1000
 કિલોમીટર દૂરથી વિદ્યાર્થીઓ
 ગોધરા આવ્યા હતા 
રિમાન્ડ બાદ દીક્ષિત પટેલને ગોધરા લવાયા 

ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલ
 પણ આ મહિને નિવૃત્ત થશે 
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય
 દેવવ્રતનો કાર્યકાળ 22 જુલાઈએ પૂર્ણ થશે 
રાજ્યમાં અત્યાર સુધીમાં છ
 રાજ્યપાલ કાર્યકારી નીમાયા છે 
જેમાં પીએમ ભગવતી 1967 
અને 1973 એમ બે વખત રહ્યા. 

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના 
ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો થયો 

બાબૉડોસ માં વાવાઝોડું ,એરપોર્ટ બંધ, 
કરફ્યુ લદાયો ભારતીય ટીમ ફસાઈ

ભાજપ --આરએસએસ જ આખો 
હિન્દુ સમાજ નથી-- રાહુલ
હિન્દુત્વ મુદ્દે સંસદમાં 
રાહુલ --મોદી આમને સામને 
રાહુલના અક્ષેપો જે લોકો પોતાને 
હિન્દુ કહેવડાવે છે તેઓ 24 
કલાક હિંસા આચરે છે.
પીએમ મોદીનો સણસણતો  
જવાબ આખા હિંદુ સમાજને 
હિંસક કહેવો એ ગંભીર મુદ્દો


No comments:

Post a Comment