Sunday, 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૩/૭/૨૪

આજના મુખ્ય સમાચાર 
તારીખ 3-7- 2024

યુપીના હાથરસમાં ધક્કામુક્કીમાં 
120 ના મોત
ગરમીના કારણે બેભાન 
થઈને ગબડી પડેલા લોકોને 
અન્યોએ કચડી નાખતાં જાનહાનિ 

સ્વચ્છ ભારતના સૌચાલય
 માંથી કરોડો ઉછેડનારા ટીડીઓને 
પાણીચું પકડાયું 


ગુજરાતમાં એક વર્ષમાં 
એજ્યુકેશન લોન લેનારાઓની 
સંખ્યામાં 18.43 ટકાનો વધારો 

સરકારે ના સ્વીકારી હાઇકોર્ટના
 આદેશથી સાત વર્ષે નવ 
ગ્રામસેવકને છુટા કરવા પડ્યા

2023 ના વર્લ્ડ કપ બાદ રોહિતે
 મને ફોન કરીને કોચ પદેથી રાજીનામું 
આપતો અટકાવ્યો હતો --દ્રવિડ


દેશમાં દશકામાં નાસ ભાગની સૌથી 
મોટી ઘટના એક લાખથી વધુ લોકો 
એકઠા થયા હતા
સત્સંગમાં માતમ 

હિન્દુ સમાજે વિચારવું પડશે કે 
તેનું અપમાન સંયોગ છે કે પ્રયોગ --

આગામી સમયમાં જેટલો 
પ્રવાસ એટલો જ ટોલ --ગડકરી

ઉત્તર પ્રદેશની ઘટના બાદ અલ્હાબાદ  
કોર્ટનું તારણ 
 ધર્માંતરણ નહીં અટકે તો 
દેશમાં બહુમતી વસ્તી લઘુમતી બની જશે

જુલાઈના અંતમાં કે ઓગસ્ટની
 શરૂઆતમાં નીટ પીજી લેવાનું 
આયોજન 
પેપર લીક અટકાવવા નીટ પીજી 
નું પ્રશ્નપત્ર પરીક્ષાના બે કલાક પહેલા તૈયાર કરાશે


નીટની પરીક્ષામાં ચોરીના ચકચાર
 ભર્યા કૌભાંડમાં અન્ય રાજ્યના 
વિદ્યાર્થીઓના વાલીઓની ગોધરામાં 
સીબીઆઇ દ્વારા પૂછપરછ 

સુઈગામ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ 
પડતા નડાબેટ નું રણ દરિયો બન્યું
લાખણીમાં ચાર કલાકમાં 11 ઇંચ વરસાદ 


બનાસકાંઠાના વહીવટી તંત્રદ્વારા 
તૈયારીઓ શરૂ કરાઈ અંબાજીના 
ભાદરવી પૂનમનો મહા મેળો
 તારીખ 12 થી 18 મી સપ્ટેમ્બર સુધીમાં યોજાશે

ગુજરાત સરકારમાં ફરજ બજાવતા
ચોથા વર્ગ સિવાયના સરકારી કર્મચારી
 માટે પ્રોપર્ટી રીટર્ન આપવું ફરજિયાત



No comments:

Post a Comment