Saturday, 19 November 2022

તળપદા શબ્દો મલ્લક : પ્રદેશ આલને : આપને ભેર : મદદ ખપતો : વેચાતો ટાંપ : ફોજ મશ : લાચારીબાર : દિશાકળાવું : દેખાવું વાઝડી : પવનનું વાવાઝોડુહાટડી : નાની દુકાન ભોં : નાની જમીન મોર્ય : પહેલા પાણિયાળા : બળવાન નરાતાર : નરદમ , નર્યું સંધાય : બધા જ , સૌખમતીધર : પૈસાદાર, સધ્ધર સંધિયા : બળદની એક જાત ખાંડુ : તલવાર વેળુ : રેતી લડધો : રખડતો છોકરો ટેસડો : મજા ધીંગાણા : મારામારી , લડાઈવનેર : રખડેલ, જંગલી આલું : આછી ભીનાશ ધરાવતું ઓતરા દશ : ઉત્તર દીશા છલી વળવું : ઊભરાઈ જવું મોલ : પાક બાર : બારણું, દ્વાર વીંજણો : પંખો પસવારતાં : પંપાળતાંસોટું : સોટી, લાકડીખારીલા : ઈર્ષાળુરાન : જંગલ સોડ્ય : પડખુંકોડ : હોશ બેલાડ : જોડું વેકૂર : રેતી સંચળ : અવાજ, સંચાર ગહેકવું : મહેકી ઊઠવુંચેહ : મડદાની ચિતાખટરાગ : કજિયો, અણબનાવઘાંઘો : ઉતાવળોછોળ : રેલમછેલમ ગદબ : રજકોમોળિયાં : કસબી ફેટાં

તળપદા શબ્દો 
મલ્લક : પ્રદેશ 
આલને : આપને 
ભેર : મદદ 
ખપતો : વેચાતો 
ટાંપ : ફોજ 
મશ : લાચારી
બાર : દિશા
કળાવું : દેખાવું 
વાઝડી : પવનનું વાવાઝોડુ
હાટડી : નાની દુકાન 
ભોં : નાની જમીન 
મોર્ય : પહેલા 
પાણિયાળા : બળવાન 
નરાતાર : નરદમ , નર્યું 
સંધાય : બધા જ , સૌ
ખમતીધર : પૈસાદાર, સધ્ધર 
સંધિયા : બળદની એક જાત 
ખાંડુ : તલવાર 
વેળુ : રેતી 
લડધો : રખડતો છોકરો 
ટેસડો : મજા 
ધીંગાણા : મારામારી , લડાઈ
વનેર : રખડેલ, જંગલી 
આલું : આછી ભીનાશ ધરાવતું 
ઓતરા દશ : ઉત્તર દીશા 
છલી વળવું : ઊભરાઈ જવું 
મોલ : પાક 
બાર : બારણું, દ્વાર 
વીંજણો : પંખો 
પસવારતાં : પંપાળતાં
સોટું : સોટી, લાકડી
ખારીલા : ઈર્ષાળુ
રાન : જંગલ 
સોડ્ય : પડખું
કોડ : હોશ 
બેલાડ : જોડું 
વેકૂર : રેતી 
સંચળ : અવાજ, સંચાર 
ગહેકવું : મહેકી ઊઠવું
ચેહ : મડદાની ચિતા
ખટરાગ : કજિયો, અણબનાવ
ઘાંઘો : ઉતાવળો
છોળ : રેલમછેલમ 
ગદબ : રજકો
મોળિયાં : કસબી ફેટાં

No comments:

Post a Comment