ગેલેક્સી નું જાણવા જેવું
આપણી સૂર્યમાળા દૂધ ગંગા milky way galaxy નો એક ભાગ છે અવકાશમાં તે દુધિયા રંગના પટ્ટા જેવી દેખાય છે.
ઇસવિસન ૧૬૨૦માં ગેલિલિયોએ દુધગંગા ગેલેક્સી ની શોધ કરી હતી. એડવિન હબલે બ્રહ્માંડમાં અન્ય ગેલેક્સીઓ છે તેવી શોધ કરેલી.
દૂધ ગંગા ના કેન્દ્ર માં વિરાટ બ્લેક હોલ છે.
દૂધગંગામાં અબજો તારા છે. પૃથ્વી પરથી
તેનો થોડો ભાગ જ જોઈ શકાય છે. દૂધગંગા તેની કેન્દ્રીય ધરી પર ચક્રાકાર ફરે છે.
ચીનમાં આ ગેલેક્સી ને રૂપેરી નદી કહે છે.
No comments:
Post a Comment