👉 ઓડિશામાં પુરીમાં શ્રી કૃષ્ણના સ્વરૂપ જગન્નાથને સમર્પિત એક મહત્વપૂર્ણવૈષ્ણવ મંદિર છે.
👉એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં પૂર્વીય ગંગ વંશના રાજા અનાતવર્મન ચોડાગંગા દેવ દ્વારા કરવામાં આવ્યું હતું.
👉જગન્નાથ પુરી મંદિરને ‘યામણિકા તીર્થ’ કહેવામાં આવે છે, જ્યાં હિંદુ માન્યતાઓ અનુસાર, ભગવાન જગન્નાથની હાજરીને કારણે પુરીમાં મૃત્યુના દેવતા ‘યમ’ ની શક્તિને રદ કરવામાં આવી છે.
No comments:
Post a Comment