વિજ્ઞાનીઓએ પૃથ્વી જેવો ગ્રહ શોધી ને ત્યાં માણસ ને રહેવા મોકલવાના પ્રયાસ કરે છે. હજી સુધી માણસ વસી શકે તેવો આગ્રહ મળ્યો નથી પરંતુ વિજ્ઞાનીઓ અન્ય ગ્રહ ઉપર ઉપયોગી થાય તેવી સાધનસામગ્રી ઘણી બનાવી છે. આ સંશોધન ક્ષેત્ર અને' ટેરા ફોર્મિંગ 'કહે છે.
અવકાશયાત્રીઓને ઝીરો ગ્રેવિટી માં રહેવા માટેની ટ્રેનિંગ આપવા ના ગોળા ને 'વોમિટ કોમેટ કહે છે. વોમિટ કોમેટ નો ઉપયોગ સંશોધનમાં તો થાય છે. પરંતુ ઘણી ફિલ્મોમાં દ્રશ્ય લેવા માટે પણ થાય છે.
સૂર્યના ચુંબકીય ધ્રુવ દર ૧૧ વર્ષે સ્થાન બદલે છે એટલે પૃથ્વી ના હવામાન ની પેટર્ન પણ દર ૧૧ વર્ષે થોડી ઘણી બદલાય છે.
No comments:
Post a Comment