Wednesday, 14 November 2018

આજ નો ઇતિહાસ (15/11/1885)

*👆👆👆👆👆👆👆*

*🔰🍫 ગિજુભાઈ બધેકા 🍫🔰*

*🍟જન્મ : નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)*

*🍟ઉપનામ : બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી*

*🎟માતા – કાશીબા*
*🎟પિતા -ભગવાનજી*

*📖પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.*
*📖૧૯૦૫ –  મૅટ્રિક.*

*➡️૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર*
*➡️૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક*
*➡️૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય*
*➡️૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત*

*🍎મુખ્ય રચનાઓ*

*➡️શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો,  શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું*

*➡️બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)*

*➡️ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં*

*🥉સન્માન*

*➡️1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ*
*➡️1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક*

No comments:

Post a Comment