Tuesday, 4 March 2025

બાળ શબ્દકોશ ભેટ

પ્રહલાદજી મોતીરામ મોઢ મેમોરિયલ ફાઉન્ડેશન સિધ્ધપુર દ્વારા બાળકોમાં માતૃભાષા ગુજરાતીમાં જ્ઞાન વધે અને શબ્દભંડોળ અને વ્યાકરણની ચોકસાઈ વધારવાના હેતસર શાળાના બાળકો ૮૬ બાળકોને બાળ શબ્દકોશ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું. તેમજ શિક્ષક મિત્રોને પણ પુસ્તક આપવામા આવ્યું.આ પ્રસંગ શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.

No comments:

Post a Comment