અરુણાચલ પ્રદેશનો અર્થ અરુણ એટલે સૂર્ય અને ચલનો
અર્થ થાય છે ઉદય, એટલે કે એ રાજ્ય જ્યાં સૂર્યોદય પહેલા
થાય છે. અરુણાચલ પ્રદેશની ડોંગ ખીણમાં સ્થિત દેવાંગ
વેલી ભારતમાં એક માત્ર એવી જગ્યા છે, જ્યાં દિવસ અને
રાતનો સમય ભારતના અન્ય રાજ્યો કરતા સાવ અલગ છે.
આ દિવસોમાં સૂર્યોદય સવારે 5 વાગ્યે જ થાય છે, જ્યારે
જૂન મહિનામાં સૂર્યોદય સવારે 4:30 વાગ્યે જ થાય છે.
No comments:
Post a Comment