*🔰 પૂનાની NIV એ ભારતની પહેલી એન્ટિબોડી ટેસ્ટ કીટ " ELSA " વિકસાવી 🔰*
✓ પુણેની નેશનના ફંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની એ , ભારતની પ્રથમ સ્વદેશી એન્ટિબોડી ટેસ્ટ કીટ " ELISA " સફળતાપૂર્વક
વિકસાવી છે.
✓ આ એન્ટિબોડી ટેસ્ટ કીટ SARSCOV2 ચેપના સંપર્કમાં રહેલી વસ્તીના પ્રમાણને મોનિટર કરવામાં મદદ કરશે અને COVID-19 નો સામનો કરવામાં પણ મદદ કરશે.
✓ આ ઉપરાંત, ICMR એZYDUS CADILA સાથે ELISA પરીક્ષણ કીટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે.
No comments:
Post a Comment