📗આજે (26 may )📘
💮2014 નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.
💮આંધ્રપ્રદેશ સરકાર દ્વારા રિસ્ટાર્ટ પેકેજ લોન્ચ કર્યું.
💮જલવાયુ પરિવર્તન માટે વિશ્વ બેંકના પ્રેક્ટિસ મેનેજર તરીકે અભાસ જા તરીકે નિમણૂક કરવામાં આવી.
💮ખેલો ને ઉદ્યોગનો દરજ્જો તરીકે મંજૂરી મિઝોરમ સરકારે આપી.
💮ગ્રામીણ રોજગારી માટે "શ્રમ સિદ્ધિ અભિયાન"ની શરૂઆત મધ્યપ્રદેશ એ કરી.
💮સ્વાસ્થ્ય મંત્રાલયએ ડ્રગ્સ રેગ્યુલેશન કમિટી
સુધારો કરવા માટે એક કમિટીની રચના કરી અને તે કમિટીના અધ્યક્ષ રાજેશ ભૂષણ છે.
💮આ વર્ષે સપ્ટેમ્બર મહિનામા હુનર હાટ થશે તેમની થીમ "લોકલ ટુ ગ્લોબલ" હશે.
💮Agharkar Research Institute (ARI) એ ઘઉંના વૈકલ્પિક જિન "Rht 14" અને
"Rht 18" મેપિંગ કરી.
💮ઉત્તર પ્રદેશ પર પ્રતિબંધ લગાવ્યો સ્થાનાંતરિત કામદારોને રોજગાર આપવા માટે સ્થળાંતર આયોગની જાહેરાત કરી.
💮WHO એ COVID-19 અને સારવારની હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા પર પ્રતિબંધ લગાવ્યો.
💮ઓલમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવનાર હોકી ટીમના સભ્ય બલબીર સિંહનું નિધન થયું.
💮જોમેટો ના સહ-સ્થાપક મોહિત ગુપ્તા બન્યા.
No comments:
Post a Comment