Wednesday, 28 October 2020

અમદાવાદ ના ઈતિહાસ સાથે જોડાયેલી તવારીખ

*અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ*
સંકલન કર્તા
• • અમદાવાદથી • •
જગજીવન પ્રભુદાસ ગોહિલ
(સુદામડાવાળા)
~~••~~••~~••~~
*૧૪૧૩*  ઃ      ભદ્ર કિલ્લાનું બાંધકામ પૂર્ણ.
*૧૪૨૩*  ઃ      જામા મસ્જિદનું બાંધકામ પૂર્ણ.
*૧૪૪૧* ઃ      સરખેજ રોઝાનું નિર્માણ શરૃ કરાયું.
*૧૪૫૧*  ઃ      કાંકરિયા તળાવનું બાંધકામ.
*૧૪૮૬* ઃ      મોહમ્મદ બેગડાએ નગર ફરતે દિવાલનું ચણતર કર્યું.
*૧૫૭૨* ઃ      સિદ્દી સૈયદની મસ્જિદનું નિર્માણ થયું.
*૧૬૨૧* ઃ શાહજહાંએ શાહીબાગ મહેલ  શાહી ગાર્ડન તૈયાર કરાવ્યો.
*૧૭૩૮* ઃ      ગાયકવાડ હવેલી
*૧૮૨૪* ઃ      પ્રથમ ગુજરાતી સ્કૂલ
*૧૮૪૬* ઃ      પ્રથમ ઇંગ્લિશ સ્કૂલ
*૧૮૪૭* ઃ      પાણીની સૌપ્રથમ ટાંકી
*૧૮૪૮* ઃ      હઠીસિંહના દેરા
*૧૮૫૦* ઃ      કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર.
*૧૮૬૧* ઃ      પ્રથમ ટેક્સટાઇલ મિલ.
*૧૮૬૩* ઃ      રેલવે સ્ટેશનું બાંધકામ શરૃ.
*૧૮૬૪* ઃ      અમદાવાદ-બોમ્બે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી.
*૧૮૭૦* ઃ      એલિસબ્રિજનો પ્રારંભ
*૧૮૭૨* ઃ      ગાંધી રોડ
*૧૮૮૧* ઃ      ઘી કાંટા પાસે બી.જે. મેડિકલ કોલેજ
*૧૮૯૭* ઃ      ગુજરાત કોલેજ
*૧૯૧૫* ઃ      મહાત્મા ગાંધીનું આગમન
*૧૯૨૦* ઃ      ગૂજરાત વિદ્યાપીઠ
*૧૯૩૧* ઃ      વી.એસ. હોસ્પિટલ
*૧૯૩૮* ઃ      એમ.જે. લાયબ્રેરી
*૧૯૩૯* ઃ      સરદાર બ્રિજ
*૧૯૪૦* ઃ      ગાંધી બ્રિજ
*૧૯૪૯* ઃ      ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમદાવાદ સ્ટેશન
*૧૯૫૧* ઃ      એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ
*૧૯૫૪* ઃ      અટિરા લેબોરેટરી
*૧૯૬૧* ઃ      આઇઆઇએમ
*૧૯૬૩* ઃ      નગરી આંખની હોસ્પિટલ
*૧૯૬૬* ઃ      ઇસરો.

Monday, 26 October 2020

જાણવા જેવું

https://drive.google.com/file/d/1BoVp0RetbKZZM76XhI3EDeyfV9-CKkoP/view?usp=drivesdk

દેશ ના પ્રથમ મહિલા શિક્ષક

https://documentcloud.adobe.com/link/track?uri=urn:aaid:scds:US:92a8def7-124f-44db-883a-a83ad124abe8

Friday, 23 October 2020

होदेदार बनने के कितनी आयु चाहिए?

📜 મહત્વના હોદેદાર બનવા ઓછામાં ઓછી ઉંમર

📜 રાષ્ટ્રપતિ 👉 35 વર્ષ

📜 ઉપરાષ્ટ્રપતિ 👉 35 વર્ષ

📜 રાજ્યપાલ 👉 35 વર્ષ

📜 વડાપ્રધાન 👉 25 વર્ષ

📜 મુખ્યમંત્રી 👉 25 વર્ષ

📜 લોકસભાના સભ્ય 👉 25 વર્ષ

📜 લોકસભાના અધ્યક્ષ 👉 25 વર્ષ

📜 લોકસભાના ઉપાદયક્ષ 👉 25 વર્ષ

📜 રાજ્યસભાના સભ્ય બનવા 👉 30 વર્ષ

📜 રાજ્યસભાના સભાપતિ 👉 35 વર્ષ

📜 રાજ્યસભાના ઉપસભાપતિ 👉 30 વર્ષ

📜 વિધાનસભાના અધ્યક્ષ 👉 25 વર્ષ

📜 વિધાનસભાના ઉપાધ્યક્ષ બનવા 👉 25 વર્ષ

📜 વિધાનસભાના સભ્ય બનવા 👉 25 વર્ષ

📜 વિધાન પરિષદના સભ્ય 👉 30 

📜 વિધાન પરિષદના અધ્યક્ષ 👉 30

📜 વિધાન પરિષદના ઉપાધ્યક્ષ 👉 30

📜 સુપ્રીમ કોર્ટ જજ બનવા 👉 લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી.( છતાં 45 હોવી જોઈએ )

📜 હાઇકોર્ટના જજ બનવા 👉 લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી 

📜 લોકપાલ 👉 45 વર્ષ

करंट अफेर

*🌟 તાજેતરમાં ભારતીય સૈન્ય પરીક્ષણ ટીમે કયા દેશમાં એક સૈન્ય યુદ્ધ રમત કેન્દ્ર (War Game Centre) બનાવ્યું?*

*➡️ 24 એપ્રિલ, 2020ના રોજ યુગાન્ડાના રાષ્ટ્રપતિ* *યુવેરી મુસેવેએ યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ*
*(UPDF) માટે ભારતીય સૈન્ય પરીક્ષણ ટીમ દ્વારા બનાવેલ ખેલ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું.*

*➡️ જે યુગાન્ડાના એંભ જિલ્લામાં આવેલું છે*

*➡️ તેનો ઉપયોગ યુગાન્ડા ફોર્સ ટીમ પરીક્ષણ માટે કરશે.*

*➡️ યુગાન્ડા રાજધાનીઃ* કમ્પાલા

*➡️ મુદ્રાઃ* યુગાન્ડ શિલિંગ

वीर सावरकर

🇮🇳 વીર સાવરકર 🇮🇳

📌વિનાયક દામોદર સાવરકર 

📌જન્મ:-  28 મે 1883
ભગુર(મહારાષ્ટ્ર )

📌સૌપ્રથમ વિદેશી કાપડ ની હોળી કરી. 

📌 મિત્રમેલા નામ ની સંસ્થા સ્થાપી જે પાછળ થી "અભિનવ ભારત " નામે જાણીતી થઇ. 

📌 1857:ભારત નો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ પુસ્તક લખ્યું .. 

➖️ જે વિશ્વ નું પ્રથમ પ્રતિબંધિત પુસ્તક છે. (જે પ્રકાશન પહેલાજ પ્રતિબંધ મુકાયો  )

📌અંદમાન જેલ માં આજીવન કાળા પાણી ની સજા થઇ હતી.

2019 के नॉबेल पुरस्कार विजेताओ की सूची

🔹2019માં નોબલ પુરસ્કાર વિજેતા વ્યક્તિ🔹


 📖ચિકિત્સા ક્ષેત્ર માં 

1⃣વિલિયમ જી. કૈલીન 
2⃣સર પીટર જે.રેટક્લિફ 
3⃣ગ્રેગ એલ.સેમેન્ઝા 



📖ભૌતિક વિજ્ઞાન માં

1⃣જેમ્સ પિબલ્સ
2⃣મીચેલ મેયર
3⃣ક્વોલોજ



📖રસાયણ વિજ્ઞાન માં

1⃣જ્હોન ગુડનૉઉહ
2⃣સ્ટેનલી વ્હિટિંગહામ
3⃣અકીરા યોશીનો 

✯લિથિયમ આયન બેટરી શોધ બદલ


📖સાહિત્ય માં
➡️પીટર હેન્ડકે


📖શાંતિ ક્ષેત્રે 
➡️અબી અહમદ અલી

✯પડોશી દેશ સાથે નો જમીન વિવાદ ઉકેલવા માટે

📖અર્થશાસ્ત્ર માં 
1⃣અભિજિત બેનર્જી
2⃣એસ્થર ડ્યુફલો
3⃣માઇકલ ક્રેમર

✯ગરીબી નિવારણ પર સંશોધન બદલ

करंट अफेर

Date : 27 May 2020

*🔰 તાજેતરમાં મોહાલી ખાતે નિધન પામેલ ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ માન હોકી ખેલાડીનું નામ જણાવો?*
✓ બલબીર સિંઘ

*🔰 કોવિડ-19 સામે લડવા શરુ કરવામાં આવેલી વૈશ્વિક પહેલોમાં ભારતના ક્યાં રાજ્ય દ્વારા શરુ કરવામાં આવેલી 'KHUDOL' પહેલનો UN દ્વારા ટોપ-10માં સમાવેશ કરવામાં આવ્યો?*
✓ મણિપુર

*🔰 તાજેતરમાં ક્યાં રાજ્ય રમતગમત(સ્પોર્ટ્સ)ને ઉદ્યોગનો દરજ્જો આપ્યો?*
✓ મિઝોરમ

*🔰તાજેતરમાં ભારતીય સેનાના કયા અધિકારને પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ-2019 માટે નામાંકિત કરવામાં આવ્યા છે ?*
✓ મેજર સુમન ગવાની 

*🔰 કયા મૂળ ભારતીય શોધકને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં તેમજ કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસમાં વૃદ્ધિ અન્વયે પ્રતિષ્ઠિત “ઈન્વેન્ટર ઓફ યર’ પુરસ્કાર આપવામાં આવ્યો છે ?*
✓ રાજીવ જોશી

*🔰 તાજેતરમાં કઈ સંસ્થાઓ દ્વારા કોરોના વાયરસના ઝડપી પરીક્ષણ માટે RT-LAMP પદ્ધતિનો (તકનીકનો) વિકાસ કરવામાં આવ્યો છે ?*
✓ CSIR-IIM અને રિલાયન્સ

*🔰 તાજેતરમાં નાસા દ્વારા WFIRST (Wide Field Infrared survey Telescope) હબલ ટેલિસ્કોપનું નામ બદલીને શું રાખવામાં આવ્યું?*
✓ માઈકલ કોલિન્સ

*🔰  તાજેતરમાં DRDO દ્વારા A1 આધારિત એક અટૅડન્સ એપ્લિકેશન બનાવવામાં આવી તેનું નામ જણાવો.*
✓ AINA (AI e Nabled Attendence)

भारत की प्रमुख प्रथम महिलाए

*👱‍♀👱‍♀👩👩ભારતીય પ્રથમ મહિલા👱‍♀👩👩👩*

👉ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ  શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ 
👉ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધી 
👉ભારતની પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ શ્રીમતી મીરા કુમાર 
👉ભારતની પ્રથમ મહિલા સાંસદ રાધાબાઈ સુબા રાયન 
👉ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજની નાયડુ (ઉત્તર પ્રદેશ) 
👉ભારતની પ્રથમ મહિલા શાસિકા રઝિયા સુલતાન 
👉ભારતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાની (ઉત્તર પ્રદેશ) 
👉ભારતની પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી રાજકુમારી અમૃતા કોર 
👉પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી એની બેસન્ટ 
👉સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા ન્યાયધીશ ફાતિમાબીબી 
👉અશોક ચક્ર પામવા વાળી પ્રથમ મહિલા નીરજા ભનોટ 
👉સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ મહિલા ભારતીય રાજદુત વિજયા લક્ષ્મી પંડિત
👉નોબલ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા મધર ટેરેસા 
👉એવરેસ્ટ શિખર પર સૌપ્રથમ પહોંચવાવાળી મહિલા બેચેન્દ્રી પાલ 
👉મિસ વર્લ્ડ બનવાવાળી પ્રથમ ભારતીય મહિલા કુમારી રીતા ફારીયા 
👉મિસ યુનિવર્સ બનાવવાળી પ્રથમ ભારતીય મહિલા સુસ્મિતા સેન 
👉ભારત રત્નથી સન્માનિત પ્રથમ ભારતીય મહિલા શ્રીમતી ઇન્દિરા ગાંધી 
👉જ્ઞાનપીઠ પુરસ્કાર પામવા વાળી પ્રથમ ભારતીય મહિલા આશાપૂર્ણા દેવી 
👉અર્જુન પુરસ્કાર પામવા વાળી પ્રથમ મહિલા લેમ્સ ડેન 
👉ઓલિમ્પિકમાં સૌપ્રથમ મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા કર્ણમ મલ્લેશ્વરી (બ્રોન્ઝ મેડલ) 
👉અંતરિક્ષમાં જવાવાળી પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા 
👉ઓસ્કાર પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા ભાનું અથૈયા

एंटीबॉडी टेस्ट किट पूना

*🔰 પૂનાની NIV એ ભારતની પહેલી એન્ટિબોડી ટેસ્ટ કીટ " ELSA " વિકસાવી 🔰*

✓  પુણેની નેશનના ફંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની એ , ભારતની પ્રથમ સ્વદેશી એન્ટિબોડી ટેસ્ટ કીટ " ELISA " સફળતાપૂર્વક
વિકસાવી છે.

✓ આ એન્ટિબોડી ટેસ્ટ કીટ SARSCOV2 ચેપના સંપર્કમાં રહેલી વસ્તીના પ્રમાણને મોનિટર કરવામાં મદદ કરશે અને COVID-19 નો સામનો કરવામાં પણ મદદ કરશે.

✓ આ ઉપરાંત, ICMR એZYDUS CADILA સાથે ELISA પરીક્ષણ કીટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે.

अटल जयोति योजना माहिती

🔥અટલ જ્યોતિ યોજના🔥
 
👉ઉદ્દેશ :
➖સાર્વજનિક ઉપયોગ હેતુ સોલાર સ્ટ્રીટ લાઈટિંગ સિસ્ટિમ પ્રદાન કરવી . જેમ કે , બસ સ્ટોપ , સડકો વગેરે પર પ્રકાશની સુવિધા પ્રદાન કરવી . 

👉અન્ય બાબતો :
➖ઊર્જા કાર્યક્ષમતા સેવા લિમિટેડ ( EESL - Energy Efficiency Services Limited ) આ યોજનાની અમલીકરણ સંસ્થા છે . 
➖ઉત્તરપ્રદેશ , બિહાર , આસામ , ઝારખંડ અને ઓડિસામાં ગ્રિડ કનેક્ટીવિટી 50 % કરતાં ઓછી છે , આથી , EESL દ્વારા 3 લાખ જેટલી સોલાર - LED લાઈટ દ્વારા આ વિસ્તારોને પ્રકાશિત કરવામાં આવશે . 
➖આ યોજના ગ્રામીણ , અર્ધશહેરી અને શહેરી ક્ષેત્રોને કવર કરશે . 
➖મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર જે ક્ષેત્રમાં પર્યાપ્ત માત્રામાં વિદ્યુત ઉપલબ્ધ નથી ત્યાં 12 વોલ્ટની ક્ષમતા ધરાવતી LED સોલાર સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવામાં આવશે . 
➖પ્રકાશ વ્યવસ્થાના કુલ ખર્ચના 75 % મંત્રાલયના બજેટમાંથી અને બાકીના 25 % ખર્ચ MPLADs નિધિ , પંચાયત નિધિ ( કોષ ) , નગરપાલિકાઓ અથવા અન્ય શહેરી સ્થાનીય એકમોની નિધિમાંથી આપવામાં આવશે . 
➖MPLADsનું પૂરું નામ Member of Parliament Local Area Development Funds છે .

गांधीजी को जानो

🏯કીર્તિમંદિર નો 70મો લોકાર્પણ દિવસ🏠 

🙏 27 may1950 🙏

💐પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું આ સ્મારક મંદિર છે. 

💐પોરબંદરમાં ગાંધીજી ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જે ઘરમાં જન્મ્યા હતા તે પુરાના ઘરની આજુબાજુ જ આ કીર્તિમંદિર બનાવાયું છે. 

💐આ મંદિર બાંધવામાં પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી અને રાજરત્ન "શ્રીનાનજી કાલિદાસ મહેતાનો" મોટો ફાળો છે. 

💐પુરુષોત્તમ મિસ્ત્રીએ બાંધકામ કર્યુ છે. કીર્તિ મંદિર ૧૯૫૦માં બનીને તૈયાર થયું, અને સરદાર વલ્લભભાઈ પટેલે તે પ્રજા માટે ખુલ્લું મૂક્યું. 

💐મંદિરની ઉંચાઇ ૭૯ ફૂટ છે, જે ગાંધીજીની ૭૯ વર્ષની ઉમરનો નિર્દેશ કરે છે. 

💐ગાંધીજીને બધા ધર્મો પ્રત્યે આદર હતો, કીર્તિ મંદિરના સ્થાપત્યમાં એવા છ ધર્મો – હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ચર્ચ અને મસ્જીદનું મિશ્રણ દેખાય છે. 

💐મંદિરમાં ગાંધીજી જે જગાએ જન્મેલા તે જગ્યાએ સ્વસ્તિકનું ચિહ્ન દોરેલું છે. 

💐મંદિરમાં સાંજે ૫ વાગે ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગવાય છે.

करंट अफेर

*🔥 Current Affairs 🔥*

*🔲 તાજેતરમાં ચંદ્ર પરની કૃત્રિમ માટી બનાવવાની પેટન્ટ કઈ ભારતીય અંતરિક્ષ એજન્સી દ્વારા મેળવવામાં આવી છે?*
✓ ISRO

*🔲 તાજેતરમાં RBIએ રેપોરેટ ઘટાડીને કેટલો કર્યો ?*
 ✓ 4.0%

*🔲 તાજેતરમાં ભારતીય મોસમ વિભાગે મોસમ સેવાની જાણકારી માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી ?*
 ✓ UMANGU

*🔲 તાજેતરમાં ક્યા દેશ પ્રશાંત મહાસાગરમાં લેઝર હથિયારોનું પરીક્ષણ કર્યું ?*
 ✓ અમેરિકા

*🔲 COVID-19 ને કારણે લગાયેલી નેશનલ ઈમરજન્સીને સંપૂર્ણ રીતે નાબૂદ કરનાર દેશનું નામ જણાવો ?*
✓ જાપાન

*🔲 વર્ષ 2020 માટેનો યુનેસ્કો ગિલ કૅનો વર્લ્ડ પ્રેસ ફ્રિડમ એવોર્ડ કોને આપવાની જાહેરાત કરવામાં આવી છે ?*
✓  જિનેથ બેડોયા લિમાં

*🔲 તાજેતરમાં કઈ રાજ્યસરકાર દ્વારા સ્થળાંતરિત કામદારોને રોજગાર આપવા માટે સ્થળાંતર આયોગ બનાવવાની જાહેરાત કરી છે ?*
✓ ઉત્તરપ્રદેશ

*🔲 તાજેતરમાં સ્વાથ્ય મંત્રાલયે કોની અધ્યક્ષતામાં ડ્રગ્સ નિયમનકારી પ્રણાલીમાં સુધારા લાવવા માટેની સમિતિની રચના કરી છે ?*
✓ રાજેશ ભૂષણ

26 मे की घटनाओ की सूची

📗આજે (26 may )📘

💮2014 નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.

💮આંધ્રપ્રદેશ સરકાર દ્વારા રિસ્ટાર્ટ પેકેજ લોન્ચ કર્યું.

💮જલવાયુ પરિવર્તન માટે વિશ્વ બેંકના પ્રેક્ટિસ મેનેજર તરીકે  અભાસ જા તરીકે નિમણૂક કરવામાં આવી.

💮ખેલો ને ઉદ્યોગનો દરજ્જો તરીકે મંજૂરી મિઝોરમ સરકારે આપી.

💮ગ્રામીણ રોજગારી માટે  "શ્રમ સિદ્ધિ અભિયાન"ની શરૂઆત મધ્યપ્રદેશ એ કરી.

💮સ્વાસ્થ્ય મંત્રાલયએ ડ્રગ્સ રેગ્યુલેશન કમિટી
સુધારો કરવા માટે એક કમિટીની રચના કરી અને તે કમિટીના અધ્યક્ષ રાજેશ ભૂષણ છે. 

💮આ વર્ષે સપ્ટેમ્બર મહિનામા હુનર હાટ થશે તેમની થીમ "લોકલ ટુ ગ્લોબલ" હશે. 

💮Agharkar Research Institute (ARI) એ ઘઉંના વૈકલ્પિક જિન "Rht 14" અને
"Rht 18" મેપિંગ કરી. 

💮ઉત્તર પ્રદેશ પર પ્રતિબંધ લગાવ્યો સ્થાનાંતરિત કામદારોને રોજગાર આપવા માટે સ્થળાંતર આયોગની જાહેરાત કરી.

💮WHO એ COVID-19 અને સારવારની  હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા પર પ્રતિબંધ લગાવ્યો.

💮ઓલમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવનાર હોકી ટીમના સભ્ય બલબીર સિંહનું નિધન થયું. 

💮જોમેટો ના સહ-સ્થાપક મોહિત ગુપ્તા બન્યા.