🌹જાણવા જેવી વાતો 🌹
મસાલાઓનો બગીચો : કેરળ
ભારતનું ગોલ્ડન સિટી : જૈસલમેર (માત્ર ગોલ્ડન સિટી તરીકે અમૃતસરને ઓળખવામાં આવે છે.)
ભરતનું માન્ચેસ્ટર : અમદાવાદ
ભરતનું બોસ્ટન : અમદાવાદ
ભારતનું ડેડ્રોઈટ : પીથમપુર
ભારતનો બગીચો : બેંગલોર
ભારતનું પેરિસ : જયપુર
ભારતનું પિટ્સબર્ગ : જમશેદપુર
ભારતનું હોલીવુડ : મુંબઈ
ભારતનું ટોલિવુડ : કોલકાતા
સરોવરનું નગર : શ્રીનગર
પૃથ્વી પરનું સ્વર્ગ : કાશ્મીર
મહેલોનું શહેર : કોલકાતા
ઈશ્વરનું નિવાસ્થાન : પ્રયાગ (અલ્લાહાબાદ – ઉત્તર પ્રદેશ)
ડાયમંડ હાર્બર : જમશેદપુર
અંતરિક્ષનું શહેર : બેંગલોર
કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
જુડવા શહેર : હૈદરાબાદ અને સિકંદરાબાદ
સૂર્યનગરી : જોધપુર
રાજસ્થાનનું હૃદય : અજમેર
સુવાસોનું શહેર : કન્નોજ
નેશનલ હાઈવેનો ચોરો : કાનપુર (ઉત્તર પ્રદેશ)
બ્લુ માઉન્ટેઈન : નીલગીરી પર્વતો
અરબ સાગરની રાણી : કોચી
પૂર્વનું વેનિસ : કોચી
પૂર્વનું સ્કોટલેન્ડ : મેઘાલય
ગુલાબીનગરી : જયપુર
સાત ટાપુઓનું શહેર : મુંબઈ
તહેવારોનું શહેર : મદુરાઈ
ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
બગીચાઓનું શહેર : કપૂરથલા
પર્વતોની નગરી : ડુંગરપુર
તાળાંનગરી : અલીગઢ
પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
સૂરમા નગરી : બરેલી
પેંડા નગરી : આગ્રા
રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
કર્ણાટકનું રત્ન : મૈસુર
વનોનું નગર : દેહરાદૂન
એશિયાના ઈંડાની ટોપલી : આંધ્ર પ્રદેશ
કાશીની બહેન : ગાઝીપુર
ઈલેક્ટ્રોનિક શહેર : બેંગલોર
વણકરોનું શહેર : પાણીપત
ક્વીન ઓફ ડેક્કન : પુણે
સુતરાઉ કપડાની રાજધાની : મુંબઈ
ફળફૂલનું સ્વર્ગ : ગંગા
પવિત્ર નદી : ગંગા
વૃદ્ધ ગંગા : ગોદાવરી
કાળી નદી : શારદા
દક્ષિણ ભારતની ગંગા : કાવેરી
સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
સિટી ઓફ પર્લ્સ : હૈદરાબાદ
લેધર સિટી : કાનપુર
કેરળનો ગેટવે : કોચી
સ્લીપલેસ સિટી : મદુરાઈ
સપનાઓનું શહેર : મુંબઈ
તાજ નગરી : આગ્રા
ગુરુની નગરી : અમૃતસર
કાળા હીરાની ભૂમિ : આસનસોલ
ભારતની સિલિકોનવેલી : બેંગલોર
મંદિરોનું શહેર : વારાણસી
No comments:
Post a Comment