*📗આજે (19 feb )*
*👑 શિવાજી જયંતિ 👑*
*💎મહાન હિન્દૂ સમ્રાટ છત્રપતિ શિવાજી 1630*
➡પિતા-શાહજી ભોંસલે,માતા-જીજાબાઈ
તેમના ગુરુ/દાદા- કોન્ડદેવ
➡શિવાજી વાઘનખથી અફઝલખાનનીહત્યા કરે
➡ મરાઠા સામ્રાજ્યના સ્થાપક
➡સૌપ્રથમ તોરણ નો કિલ્લો જીતે છે રાયગઢના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક થાય છે.
➡શિવાજી બે વાર સુરત ને લુંટે છે
➡શિવાજી નું મંત્રીમંડળ અષ્ટપ્રધાન તરીકે ઓળખાતું હતું. સર્વોચ્ચ પદ "પેશ્વા" હતું.
➡"પુરંદરની સંધિ" શિવાજી અને ઔરંગઝેબ ના સેનાપતિ વચ્ચે થાય છે.
*💎ગોપાલ કૃષ્ણ ગોખલે નું નિધન 1915*
➡સમાજસુધારક અને સ્વતંત્રતા સેનાની ,તેમના ગુરુનું નામ મહાદેવ ગોવિંદ રાનડે
➡"મહારાષ્ટ્રના સુખરાત" તરીકે પણ ઓળખાય છે.
➡ગાંધીજી ના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે
*💎નિકોલસ કોપરનિકસ નો જન્મ 1473*
"સૂર્ય કેન્દ્રીત વાદ" આપ્યો હતો જે બાદમાં સાચો ઠર્યો હતો. જ્યારે ટોલોમી "પૃથ્વી કેન્દ્રીત વાદ" આપ્યો હતો.
No comments:
Post a Comment