Saturday, 27 February 2021
Wednesday, 24 February 2021
Tuesday, 23 February 2021
શિક્ષક હાજરી પત્રક સને 2017/18 જૂન 2017 થી મે 2018 સુધી
https://drive.google.com/file/d/1yzQ5pgctlQD_-t3mxYNof-QDq9MWEg5q/view?usp=drivesdk
શિક્ષક હાજરી પત્રક સને 2015/2016
https://drive.google.com/file/d/1ymiyHRwQQaVqwut-6ga13B1GJeVmV5hi/view?usp=drivesdk
શિક્ષક હાજરી પત્રક સને 2016/2017
https://drive.google.com/file/d/1ybN-9N1pwM8k4R-RzOTucrlTL0DD2YeX/view?usp=drivesdk
હાજરી પત્રક શિક્ષકોનું સને 2018/2019
https://drive.google.com/file/d/1yZihXM_dJY2T4zmKfGupR0q2R5ekE1fR/view?usp=drivesdk
હાજરી પત્રક શિક્ષકો નું સને 2019/20
https://drive.google.com/file/d/1yNHjH3_riy3zp7okVIoN-yyfgHg_JrnI/view?usp=drivesdk
Monday, 22 February 2021
Sunday, 21 February 2021
Friday, 19 February 2021
જનરલ નોલેજ
*📗આજે (19 feb )*
*👑 શિવાજી જયંતિ 👑*
*💎મહાન હિન્દૂ સમ્રાટ છત્રપતિ શિવાજી 1630*
➡પિતા-શાહજી ભોંસલે,માતા-જીજાબાઈ
તેમના ગુરુ/દાદા- કોન્ડદેવ
➡શિવાજી વાઘનખથી અફઝલખાનનીહત્યા કરે
➡ મરાઠા સામ્રાજ્યના સ્થાપક
➡સૌપ્રથમ તોરણ નો કિલ્લો જીતે છે રાયગઢના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક થાય છે.
➡શિવાજી બે વાર સુરત ને લુંટે છે
➡શિવાજી નું મંત્રીમંડળ અષ્ટપ્રધાન તરીકે ઓળખાતું હતું. સર્વોચ્ચ પદ "પેશ્વા" હતું.
➡"પુરંદરની સંધિ" શિવાજી અને ઔરંગઝેબ ના સેનાપતિ વચ્ચે થાય છે.
*💎ગોપાલ કૃષ્ણ ગોખલે નું નિધન 1915*
➡સમાજસુધારક અને સ્વતંત્રતા સેનાની ,તેમના ગુરુનું નામ મહાદેવ ગોવિંદ રાનડે
➡"મહારાષ્ટ્રના સુખરાત" તરીકે પણ ઓળખાય છે.
➡ગાંધીજી ના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે
*💎નિકોલસ કોપરનિકસ નો જન્મ 1473*
"સૂર્ય કેન્દ્રીત વાદ" આપ્યો હતો જે બાદમાં સાચો ઠર્યો હતો. જ્યારે ટોલોમી "પૃથ્વી કેન્દ્રીત વાદ" આપ્યો હતો.
Thursday, 18 February 2021
*"હોયસાલા રાજવંશ/Hoysala dynasty." દ્વારા 10 - 11 મી સદીમાં, અકલ્પનીય ચોકસાઈ સાથેની ઘરેણાં,વસ્ત્રો સાથેની સુશોભીત કોતરણીવાળા શિલ્પો.* *કર્ણાટકમાં બેલુર અને હસનના હેલિબિડૂના જાણે બોલતા પથ્થરો.*આ મંદિરના ગર્ભગૃહની રક્ષા "જય અને વિજય" નામના બે દ્વારપાલ દ્વારા કરવામાં આવી છે.**બંને દ્વારપાલક ચમકતા સોપસ્ટોન પર કોતરવામાં આવ્યા છે.અને અદ્ભુત ઝીણી ઝીણી કોતરણી ધરાવે છે.*
એક ગામ હતું. ગામની બાજુમાં જ સરસ ખેતરો હતા. ખેતરોમાં સરસ પાક લહેરાતો હતો. ખેતરના શેઢા પર ઘણાં ઝાડ હતાં. સમય જતાં ગામની સગવડ માટે સરકાર શ્રી ના આદેશ મુજબ એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો બનાવવાનું નક્કી કર્યું. રસ્તો બે ખેતરો વચ્ચેથી નીકળતો હતો .બાજુના એક ઝાડ પર ખિસકોલી રહેતી હતી. તો તેની સામે બીજી બાજુના ઝાડ પર બીજી ખિસકોલી રહેતી હતી. સડક બનતી હોવાથી ઘણાં દિવસ પછી એક ખિસકોલી બીજી ખિસકોલી ને મળવા જતી હતી. અચાનક જ કાર આવી ગઇ ! ખિસકોલી ટાયર નીચે આવી જતાં કચડાઈ ગઈ .કાર તો જતી રહી .થોડીવારમાં પેલા સામેના ઝાડવાળી ખિસકોલી ત્યાં આવી .એણે જોયું તો પોતાની મિત્ર ખિસકોલી મરી ગઈ હતી. ખિસકોલી બિચારી શું કરે ? કોને કહે ? કોને ફરિયાદ કરે ? કયા શબ્દોમાં સમજાવે ? કેવી રીતે ગાડીનો નંબર લે ? કેવી રીતે મેડીકલેઇમ પાસ કરાવવો વગેરે વિચારતી હશે ? નોંધ---આ જગ્યાએ કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય તો ? ઉપરના તમામ સવાલોના જવાબ કદાચ મળી પણ જાય ! સંવેદના--બીજાની વેદના એટલે કે દુઃખ ને સમજો .પોતાની જાતને બીજાના દુઃખ ની સાથે તમે એ સ્ટેજ પર ઊભા રહી વિચારો તો તે સંવેદના છે.મૂંગા પશુ, પંખીની વેદના સમજો અને વિચારો....રામજીભાઈ રોટાતર ટોકરીયા પ્રાથમિક શાળા
Subscribe to:
Posts (Atom)