Monday, 20 March 2023
ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ અથવા ઇનવેસ્ટ માટે કેશનો ઉપયોગ ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ કરવા માટે તમે 1 લાખ થી વધારે કેશનો ઉપયોગ કરો છો તો તમારે પાસેથી તેની જાણકારી માંગવામાં આવી શકે છે. તો બીજી તરફ ઇનવેસ્ટ માટે તમે વધારે કેશનો ઉપયોગ કરી શકતા નથી. જો તમે કોઇ શેર, મ્યુચ્યુલ ફંડ અથવા બોન્ડમાં કેશ લેણદેણ કરો છો તો આ વાતનું ધ્યાન રાખો કે તે માટે એક નાણાંકીય વર્ષમાં 10 લાખથી વધારે કેશનો ઉપયોગ ના કરી શકાય. જો તમે આમ કરો છો તો તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે.
Labels:
news update
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment