Pages

Sunday, 5 June 2022

ડ્યુઅલ સપોર્ટ હેલ્મેટફુલ ફેસ અને offroad હેલ્મેટ નું મિશ્રણ છે તે આખા માથાનું રક્ષણ કરે છે સાથે જ વિશાળ હોય છે તેની ડિઝાઇન એરો ડાયનેમિક હોવાથી સ્પીડે રાઇડિંગમાં પવન અડચણ કરતો નથી દરેક જગ્યાએ કામ આવે છે.Offroad હેલ્મેટઉબડખાબડ ઢાળવાળા રસ્તાઓ પર સાહસ યાત્રા કરનાર માટે બેસ્ટ છે offroad હેલ્મેટ તેમાં દાઢીનો ભાગ બચાવવા ખાસ ડિઝાઇન હોય છે પવન નો માર લાગતો નથી સામેનું દૃશ્ય સૌથી વધુ દેખાય છે તાજી હવાનો શ્વાસ મળે એ માટે સગવડ હોય છે ન હોવાથી આંખ ના રક્ષણ માટે ગોગલ્સ પહેરવા જરૂરી છે વજનમાં ખૂબ હળવી છતાં સૌથી મજબૂત છે.

ડ્યુઅલ સપોર્ટ હેલ્મેટ
ફુલ ફેસ અને offroad હેલ્મેટ નું મિશ્રણ છે તે આખા માથાનું રક્ષણ કરે છે સાથે જ વિશાળ હોય છે તેની ડિઝાઇન એરો ડાયનેમિક હોવાથી સ્પીડે રાઇડિંગમાં પવન અડચણ કરતો નથી દરેક જગ્યાએ કામ આવે છે.


Offroad હેલ્મેટ
ઉબડખાબડ ઢાળવાળા રસ્તાઓ પર સાહસ યાત્રા કરનાર માટે બેસ્ટ છે offroad હેલ્મેટ તેમાં દાઢીનો ભાગ બચાવવા ખાસ ડિઝાઇન હોય છે પવન નો માર લાગતો નથી સામેનું દૃશ્ય સૌથી વધુ દેખાય છે તાજી હવાનો શ્વાસ મળે એ માટે સગવડ હોય છે ન હોવાથી આંખ ના રક્ષણ માટે ગોગલ્સ પહેરવા જરૂરી છે વજનમાં ખૂબ હળવી છતાં સૌથી મજબૂત છે.

No comments:

Post a Comment