અભિનેત્રી ફારૂક જાફરઅભિનેત્રી ફારૂક જાફર નો ૮૯ વર્ષની વયે brain stroke ના કારણે નિધન થયું હતું તેમના અવસાનની જાણકારી તેમના પૌત્ર એ સોશિયલ મીડિયા પર આપી હતી. શાજ અહમદના અનુસાર ફારૂક જાફરે લખનઉમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા તેઓ સ્વતંત્રતા સેનાની પણ હતા ફારૂક જાફરી 2020 માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ gulabo sitabo માં અમિતાભની પત્ની નો રોલ કર્યો હતો જેમાં તેમના પાત્રનું નામ ફાતિમા બેગમ હતું gulabo sitabo પહેલા ફારૂક જાફરે શાહરૂખ ખાનની સ્વદેશ અને રેખાની ઉમરાવજાન માં કામ કર્યું હતું ઉપરાંત તેમણે પીપલી લાઈવ, સુલતાન તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
No comments:
Post a Comment