Pages

Tuesday, 19 January 2021

સાહસ, શૌર્ય, સ્વાભિમાન અને પરાક્રમ ની પરિભાષા ના પાયા નાખનાર....ખાનદાની, ખુમારી અને વીરતા ને ઉજળી કરનાર......ત્યાગ,તપસ્યા અને સ્વત્રનતાના કર્મઠ પૂજારી....એવા ...ભારતવર્ષ ના વીરરત્ન કે જેઓ ની કથા હઝારો લાખો વર્ષો સુધી "સન્માન માટે ની લડાઈ" ની પ્રેરણા આપતી રેહશે એવા.... શૂરવીર મહારાણા પ્રતાપજી.....ની... પુણ્યતિથિ પર...કોટી કોટી વંદન...!!!!

No comments:

Post a Comment