મા તારી ભાષા એ તો લાગે મને મીઠી!
તારા મીઠા હાલરડે ઊંઘ આવે મીઠી !
નાનપણમાં મા મે તો આવી નહોતી દીઠી !
કાલી ઘેલી ભાષા એ તું લાગે મને મીઠી !
હાલતા ચાલતા મા મનેં ખમ્મા તે તો કીધી !
મારો લાલ કહી તે તો વાહ વાહ મારી કીધી ! તારા ચરણે સ્વર્ગ છે , મા ઈ વાત કોઈકે કીધી ! તુજ મારું સ્વર્ગ છે , એ વાત મા મેં તો કીધી !
-- Ramjibhai rotatar
https://www.matrubharti.com/bites/111345637
No comments:
Post a Comment