ટોકરીયા ગામ મા આવેલા અને તળાવ ને કાંઠે આવેલ બહૂ જ જૂનુ મંદિર
Sunday, 22 October 2017
Friday, 20 October 2017
Thursday, 19 October 2017
સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના. દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.... શુભ દિવાળી નૂતન વર્ષાભિનંદન દિલ સે.....✍🏻
Wednesday, 18 October 2017
Subscribe to:
Posts (Atom)